ગઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગઢ

પુંલિંગ

 • 1

  કિલ્લો; પર્વત પરનો કોટ.

મૂળ

दे.

ગૂઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂઢ

વિશેષણ

 • 1

  ગુહ્ય; છાનું.

 • 2

  ન સમજાય એવું; ગહન.

 • 3

  ઇદ્રિંયાતીત; 'મિસ્ટિક'.

મૂળ

सं.

ગૂઢું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂઢું

વિશેષણ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી ઘેરું; ઘાટું.