ગઢેરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગઢેરો

પુંલિંગ

  • 1

    મોટેરો-મુખ્ય માણસ.

મૂળ

જુઓ; ઘરડેરો કે ગઢ ઉપરથી?