ગઢી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગઢી

વિશેષણ

  • 1

    ગઢમાં રહેનારું.

પુંલિંગ

  • 1

    ગઢવી; કિલ્લેદાર.

સ્ત્રીલિંગ

  • 1

    નાનો ગઢ.

  • 2

    નાનું ગઢવું.