ગણકારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગણકારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    માનવું; દરકાર-પત કરવી; લેખામાં લેવું.

મૂળ

'ગણવું' ઉપરથી