ગણગણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગણગણવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ગણગણ એવો અવાજ કરવો.

 • 2

  નાકમાં બોલવું.

 • 3

  લાક્ષણિક પોતાની નામરજી અસ્પષ્ટ રીતે બતાવવી.

મૂળ

રવાનુકારી

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  મનમાં બબડવું; ગગણતા કહેવું.