ગણતરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગણતરી

સ્ત્રીલિંગ

 • 1

  ગણવું તે.

 • 2

  ગણવાની રીત.

 • 3

  ગણીને કાઢેલી સંખ્યા.

 • 4

  અંદાજ, ઉદા૰ ગણતરી બહારનું ખર્ચ.

 • 5

  લાક્ષણિક માન; પ્રતિષ્ઠા; લેખું.

મૂળ

'ગણવું' ઉપરથી