ગણધર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગણધર

પુંલિંગ

  • 1

    વર્ગ અથવા સમૂહનો મુખી.

  • 2

    જૈન
    એક પ્રકારનો આચાર્ય, જે તીર્થંકરનો શિષ્ય હોય છે અને જે તેના ઉપદેશોનો સંગ્રહ અને પ્રચાર કરે છે.