ગુણધર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુણધર્મ

પુંલિંગ

  • 1

    ગુણ કે ધર્મ-લક્ષણ; 'પ્રૉપર્ટી' જેમ કે, વસ્તુના ગુણધર્મો.

  • 2

    અમુક ગુણો ધરાવવાની સાથે પ્રાપ્ત થતો સ્વભાવ કે ધર્મ.