ગણન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગણન

નપુંસક લિંગ

  • 1

    ગણવું તે.

મૂળ

सं.

ગુણન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુણન

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

ગણિતશાસ્ત્ર​
  • 1

    ગણિતશાસ્ત્ર​
    ગુણવું તે; ગુણાકાર.