ગણનીય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગણનીય

વિશેષણ

  • 1

    ગણાય એવું; ગણવા યોગ્ય.

  • 2

    ગણતરીમાં લેવા જેવું.

મૂળ

सं.