ગણપતિ બેસાડવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગણપતિ બેસાડવા

  • 1

    ગણપતિની સ્થાપના થવી કે કરવી (શુભકામ, જેમ કે, લગ્ન શરૂ કરવા).

  • 2

    આરંભ થવો કે કરવો.