ગૂણપાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂણપાટ

નપુંસક લિંગ

  • 1

    શણ કે સૂતળીનું વણેલું તાપડું; ટાટિયું.

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    તેનાં વસ્ત્ર કે તે પહેરવાની જેલશિક્ષા.