ગુજરાતી

માં ગણ્યની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગણ્ય1ગુણ્ય2

ગણ્ય1

વિશેષણ

 • 1

  ગણનીય; ગણાય એવું; ગણવા યોગ્ય.

 • 2

  ગણતરીમાં લેવા જેવું.

મૂળ

सं.

ગુજરાતી

માં ગણ્યની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગણ્ય1ગુણ્ય2

ગુણ્ય2

વિશેષણ

 • 1

  ગુણવાળું.

 • 2

  ગણિતશાસ્ત્ર​
  જેને ગુણવાનું હોય તે (રકમ) 'મલ્ટિપ્લિકન્ડ'.