ગણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગણવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  સંખ્યા કાઢવી.

 • 2

  હિસાબ કે ગણિતનો દાખલો કરવો.

 • 3

  લાક્ષણિક લેખામાં લેવું; આદર કરવો.

 • 4

  સમજણ કે ડહાપણ મેળવવું (જેમ કે, ભણ્યો પણ ગણ્યો નહિ.).

મૂળ

सं. गण्

ગુણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુણવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  એક સંખ્યાને બીજી સંખ્યા જેટલી વાર વધારવી.

મૂળ

सं. गुण