ગણસારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગણસારો

પુંલિંગ

  • 1

    અણસારો; ચાળો; અવાજની ચેતવણી મળવી કે આપવી તે.

મૂળ

રવાનુકારી