ગુણાંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુણાંક

પુંલિંગ

  • 1

    ગુણાકાર કરવાથી આવેલી રકમ.

  • 2

    ગુણવાનું-ગણા કરવાનું બતાવતો આંકડો; ગુણક; 'કોઇફિશંટ'.

મૂળ

सं.