ગણિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગણિત

વિશેષણ

 • 1

  ગણેલું.

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  ગણિતવિદ્યા.

 • 2

  તેની (ખાસ કરી અંકગણિતની) ચોપડી.

ગુણિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુણિત

વિશેષણ

 • 1

  ગુણેલું.

મૂળ

सं.