ગણિતપાટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગણિતપાટી

સ્ત્રીલિંગ

  • 1

    હિસાબ ગણવાનું પાટિયું અથવા પથ્થરપાટી.

  • 2

    ગણિતનું કોષ્ટક; તૈયાર ગણતરીનું પત્રક.