ગૂણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂણિયું

નપુંસક લિંગ

  • 1

    ગૂણપાટનો બનાવેલો થેલો.

ગેણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગેણિયું

નપુંસક લિંગ

  • 1

    ઠીંગણો પણ વેગથી ચાલનાર એક જાતનો બળદ.

મૂળ

સર૰ दे. गोण=બળદ