ગૂણિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂણિયો

પુંલિંગ

 • 1

  તાંબાનો ઘડો.

 • 2

  થેલો; ગૂણ.

 • 3

  અમુક વજનનું માપ.

 • 4

  કાટખૂણો (કારીગરનો).