ગુણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુણી

વિશેષણ

 • 1

  સદ્ગુણી.

મૂળ

सं.

ગુણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુણી

પુંલિંગ

 • 1

  ગુણવાન પુરુષ.

 • 2

  કલાકોવિદ.

 • 3

  જંતરમંતર જાણનાર.