ગણીકરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગણીકરણ

નપુંસક લિંગ

ગણિતશાસ્ત્ર​
  • 1

    ગણિતશાસ્ત્ર​
    રકમનાં પદોના ગણ-સમૂહ કરવા તે; 'ગ્રૂપિંગ'.

મૂળ

सं.