ગુણીજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુણીજન

પુંલિંગ & પુંલિંગ

  • 1

    કદરદાન; ચતુર માણસ.

  • 2

    સજ્જન; ગુણિયલ માણસ.

  • 3

    ભાટચારણ; બંદીજન.