ગુણીભૂત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુણીભૂત

વિશેષણ

  • 1

    ગૌણ બનેલું.

  • 2

    ગુણરૂપ-ભૂષણરૂપ બનેલું-કરેલું.

મૂળ

सं.