ગુજરાતી માં ગતની 3 મુખ્ય વ્યાખ્યા છે:

ગત1ગત2ગત3

ગત1

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી હાર ('ખાવું' સાથે).

ગુજરાતી માં ગતની 3 મુખ્ય વ્યાખ્યા છે:

ગત1ગત2ગત3

ગત2

વિશેષણ

 • 1

  ગયેલું.

 • 2

  ભૂતકાળનું; વીતી ચૂકેલું.

 • 3

  મરી ગયેલું.

અવ્યય

 • 1

  સુધી. દા૰ત૰ પૈસા પેઢીઓ ગત કોઈના પહોંચતા નથી.

 • 2

  [સમાસને અંતે] '-માં આવેલું', '-નું', '-ને અંગેનું કે લગતું' એ અર્થમાં. ઉદા૰ વ્યક્તિગત, અંતર્ગત.

ગુજરાતી માં ગતની 3 મુખ્ય વ્યાખ્યા છે:

ગત1ગત2ગત3

ગત3

સ્ત્રીલિંગ

 • 1

  ચાલ.

 • 2

  ઝડપ.

 • 3

  પ્રવેશ; પ્રવેશ કરવાની બુદ્ધિ-શક્તિ.

 • 4

  સમજ; મતિ.

 • 5

  શક્તિ; બળ.

 • 6

  સ્થિતિ; દશા.

 • 7

  મૂઆ પછીની હાલત.

 • 8

  વાદ્ય પર વગાડવાની (કોઈ રાગના) સ્વરોની રચના.

મૂળ

सं. गति