ગતકડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગતકડું

નપુંસક લિંગ

  • 1

    નવાઈનો બનાવ.

  • 2

    ટોળ; મશ્કરી.

મૂળ

સર૰ म. गतक