ગતકડાં કાઢવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગતકડાં કાઢવાં

  • 1

    હસવું આવે એવી વાતો કરવી; ટીખળ કરવાં.