ગતેગતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગતેગતું

નપુંસક લિંગ

  • 1

    ખરચ થયું હોય તેટલું પાછું મેળવવું તે.

મૂળ

ગત+આગત