ગતાગત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગતાગત

વિશેષણ

  • 1

    ગયેલું અને આવેલું.

મૂળ

+આગત

નપુંસક લિંગ

  • 1

    અવરજવર; જન્મ ને મરણ.

મૂળ

+આગત