ગતાગતભેદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગતાગતભેદ

પુંલિંગ

  • 1

    ઊલટ-સૂલટ બંને રીતે વાંચવાથી એક જ વંચાય એવો રચનાભેદ (કવિતા).