ગતાગમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગતાગમ

સ્ત્રીલિંગ

  • 1

    સૂઝ; સમજણ; જ્ઞાન (ગતાગમ પડવી).

મૂળ

ગત-ગતિ+ગમ (સમજ)