ગતિમાપક (સાધન) ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગતિમાપક (સાધન)

નપુંસક લિંગ

  • 1

    (મોટર, સ્કૂટર વગેરે) વાહનનો વેગ કે ગતિ માપતું યંત્ર; 'સ્પીડોમિટર'.

મૂળ

इं.