ગતિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગતિયું

વિશેષણ

  • 1

    સદ્ગત; ગતે ગયેલું.

  • 2

    યુક્તિથી કામ કાઢી લે એવું.

મૂળ

'ગતિ' ઉપરથી