ગતિશીલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગતિશીલ

વિશેષણ

  • 1

    ગતિમાન થવાના કે રહેવાના લક્ષણવાળું; ગતિવંત; 'મોબાઇલ'.