ગૂંતો પાડવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂંતો પાડવો

  • 1

    વાંધો પાડવો.

  • 2

    શક લાવવો.

  • 3

    જુદા પડવું; જુદો મત ધરાવવો.