ગતે ઘાલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગતે ઘાલવું

  • 1

    (શ્રાદ્ધ કરી) સદ્ગતિએ પહોંચાડવું.

  • 2

    કામ કે ઉપયોગમાં લેવું; ઠીક જોગવવું; ઠેકાણે પાડવું.