ગૂંથણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂંથણ

નપુંસક લિંગ

  • 1

    ગૂંથવું તે.

  • 2

    ગૂંથવાનું કામ.

  • 3

    ગૂંથવાની કળા.

મૂળ

'ગૂંથવું' ઉપરથી