ગૂંથામણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂંથામણી

સ્ત્રીલિંગ

  • 1

    ગૂંથવાનું મહેનતાણું કે ગૂંથવાની રીત.

મૂળ

'ગૂંથવું' ઉપરથી