ગુજરાતી

માં ગદની 7 મુખ્ય વ્યાખ્યા છે: ગુંદ1ગૂંદું2ગેંદ3ગંદું4ગદ5ગદ6ગદ7

ગુંદ1

પુંલિંગ

 • 1

  કેટલાંક ઝાડમાંથી ઝરતો ચીકણો રસ.

 • 2

  ચોટાડવાના કામમાં આવતો તેવો બાવળનો રસ.

મૂળ

हिं. गोद

ગુજરાતી

માં ગદની 7 મુખ્ય વ્યાખ્યા છે: ગુંદ1ગૂંદું2ગેંદ3ગંદું4ગદ5ગદ6ગદ7

ગૂંદું2

નપુંસક લિંગ

 • 1

  ગૂંદીનું ફળ.

મૂળ

જુઓ ગૂંદી

ગુજરાતી

માં ગદની 7 મુખ્ય વ્યાખ્યા છે: ગુંદ1ગૂંદું2ગેંદ3ગંદું4ગદ5ગદ6ગદ7

ગેંદ3

સ્ત્રીલિંગ

 • 1

  દડી (ખાસ કરીને ફૂલ કે રેશમની).

મૂળ

सं. गेंदुक; प्रा. गेंदुअ; हिं.

ગુજરાતી

માં ગદની 7 મુખ્ય વ્યાખ્યા છે: ગુંદ1ગૂંદું2ગેંદ3ગંદું4ગદ5ગદ6ગદ7

ગંદું4

વિશેષણ

 • 1

  ગંદકીવાળું; મેલું.

મૂળ

फा. गंद:

ગુજરાતી

માં ગદની 7 મુખ્ય વ્યાખ્યા છે: ગુંદ1ગૂંદું2ગેંદ3ગંદું4ગદ5ગદ6ગદ7

ગદ5

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી હાર ('ખાવું' સાથે).

નપુંસક લિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી હાર ('ખાવું' સાથે).

ગુજરાતી

માં ગદની 7 મુખ્ય વ્યાખ્યા છે: ગુંદ1ગૂંદું2ગેંદ3ગંદું4ગદ5ગદ6ગદ7

ગદ6

પુંલિંગ

 • 1

  રોગ; માંદગી.

 • 2

  વેણ; વચન; વાક્ય.

મૂળ

सं.

ગુજરાતી

માં ગદની 7 મુખ્ય વ્યાખ્યા છે: ગુંદ1ગૂંદું2ગેંદ3ગંદું4ગદ5ગદ6ગદ7

ગદ7

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી ગત; રમતમાં હારવું તે.

નપુંસક લિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી ગત; રમતમાં હારવું તે.

પુંલિંગ

 • 1

  ['ગદા' ઉપરથી?] છડીદાર; ચોબદાર.

વિશેષણ

 • 1

  [?] છાનું; ગુપ્ત.