ગદૂક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગદૂક

નપુંસક લિંગ

  • 1

    હાડકામાંનો નરમ માવો; મજ્જા.

ગદકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગદકું

નપુંસક લિંગ

  • 1

    બહાનું; મિષ.

મૂળ

સર૰ म. गतक