ગુજરાતી

માં ગદગદની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગદગદ1ગદગદું2ગદ્ગદ3

ગદગદ1

વિશેષણ

 • 1

  ગળગળું.

ગુજરાતી

માં ગદગદની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગદગદ1ગદગદું2ગદ્ગદ3

ગદગદું2

વિશેષણ

 • 1

  પાણીપોચું.

 • 2

  કોહી ગયેલું.

મૂળ

જુઓ ગદ્ગદ

ગુજરાતી

માં ગદગદની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગદગદ1ગદગદું2ગદ્ગદ3

ગદ્ગદ3

વિશેષણ

 • 1

  ગળગળું.

ક્રિયાવિશેષણ

 • 1

  ગળગળા કંઠે.

મૂળ

सं.

ક્રિયાવિશેષણ

 • 1

  ગળગળા કંઠે.

મૂળ

सं.