ગુજરાતી

માં ગદબદિયાંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગદબદિયાં1ગદબદિયાં2

ગદબદિયાં1

નપુંસક લિંગ બહુવયન​

 • 1

  ખાનપાન, નાણાં કે આનંદની રેલછેલ; ખદબદિયાં.

 • 2

  ગલીપચી થવી તે.

ગુજરાતી

માં ગદબદિયાંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગદબદિયાં1ગદબદિયાં2

ગદબદિયાં2

નપુંસક લિંગ બહુવયન​

 • 1

  ખાનપાન, નાણાં, કે આનંદની રેલછેલ; ખદખદિયાં.

 • 2

  ગલીપચી થવી તે.

મૂળ

રવાનુકારી