ગુંદરપાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુંદરપાક

પુંલિંગ

  • 1

    ગુંદર ભેળવીને બનાવેલું વસાણું.

  • 2

    એક મીઠાઈ.

  • 3

    લાક્ષણિક માર.