ગુજરાતી

માં ગદલની 4 મુખ્ય વ્યાખ્યા છે: ગદલ1ગદલું2ગદેલું3ગેંદલ4

ગદલ1

સ્ત્રીલિંગ

 • 1

  રુયેલ બંડી.

મૂળ

સર૰ हिं. गदर

ગુજરાતી

માં ગદલની 4 મુખ્ય વ્યાખ્યા છે: ગદલ1ગદલું2ગદેલું3ગેંદલ4

ગદલું2

વિશેષણ

 • 1

  ગોલાયેલું; મેલું; ગંદું.

મૂળ

हिं. गदला, म. गदळ

ગુજરાતી

માં ગદલની 4 મુખ્ય વ્યાખ્યા છે: ગદલ1ગદલું2ગદેલું3ગેંદલ4

ગદેલું3

નપુંસક લિંગ

 • 1

  ગાદલું.

 • 2

  જાડી ગાદી.

મૂળ

સર૰ हिं. गदेला

ગુજરાતી

માં ગદલની 4 મુખ્ય વ્યાખ્યા છે: ગદલ1ગદલું2ગદેલું3ગેંદલ4

ગેંદલ4

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી મોટું; સમૃદ્ધ.

મૂળ

જુઓ ગેદલ