ગદવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગદવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  કાઠિયાવાડી ટટાર-દૃઢ ઊભા રહેવું.

 • 2

  દોડવું.

  જુઓ ખદવું

 • 3

  ચાલવું; જવું (ચ.).

મૂળ

सं. खद्?

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ગદલું-ધૂળવાળું કરવું.

  જુઓ ગદલું

ગૂંદવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂંદવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  પગ તળે કચરવું; ખૂંદવું.

 • 2

  દાબી મસળીને નરમ કરવું.

 • 3

  લાક્ષણિક મારવું; ઠોકવું.

મૂળ

જુઓ ખૂંદવું