ગદા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગદા

સ્ત્રીલિંગ

  • 1

    લડાઈનું એક હથિયાર.

મૂળ

सं.

ગુદા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુદા

સ્ત્રીલિંગ

  • 1

    શરીરમાંથી વિષ્ટા નીકળવાનું દ્વાર.

મૂળ

सं.