ગદાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગદાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    દડ કે રેતીમાં દોડાવવું; થકવવું.

  • 2

    'ગદવું'નું પ્રેરક.

મૂળ

'ગદવું' ઉપરથી

ગૂંદાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂંદાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ગૂંદવું'નું પ્રેરક.