ગધેડા પર અંબાડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગધેડા પર અંબાડી

  • 1

    ખોટો ખર્ચ; ન શોભે એવી હલકી વસ્તુ ઉપર મોટી શોભા કરવી.