ગધેડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગધેડો

પુંલિંગ

  • 1

    નર ગધેડું.

  • 2

    લાક્ષણિક મૂરખ.