ગધ્ધૈયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગધ્ધૈયું

નપુંસક લિંગ

  • 1

    જાડી બેડોળ વસ્તુ.

  • 2

    એક પ્રાચીન સિક્કો; ગધૈયો.

  • 3

    (દાણામાં પડતું) એક જીવડું.